Revised - Ph.D.- 2021 Entrance Examination Result.
Ph.D. 2021 ની તા. ૧૭, ૧૮, ૨૦ ઓગસ્ટ પ્રવેશ પરીક્ષામાં જે પણ ઉમેદવારો Viva માટે પ્રવેશ પાત્રતા ધરાવે છે,
અને Exempted ઉમેદવારો માટે તા. ૨૨-સપ્ટેમ્બર-૨૦૨૧ ના રોજ Viva નું આયોજન કરેલ છે.
તેનો વિગવાર કાર્યક્રમ હવે પછી વેબસાઈટ પર મુકવામાં આવશે.