HomePage

Recent News

તા. ૩૦/૦૬/૨૦૨૫ થી તા. ૦૨/૦૭/૨૦૨૫ દરમિયાન લેવાયેલ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા ૨૦૨૫માં જો કોઈ ઉમેદવારને પ્રશ્નોના જવાબમાં વિસંગતતા હોય તેવા ઉમેદવારો તા. ૦૭/૦૭/૨૦૨૫ સાંજે ૫:૦૦ કલાક સુધી phd@ngu.ac.in E-mail ઉપર સંપૂર્ણ માહિતી સાથે અરજી કરવી.

પ્રશ્નોના જવાબોમાં લાગતી વિસંગતતા માટે જરૂરી આધાર પુરાવા સ્પષ્ટ રીતે આપવાના રહેશે. પુરાવા તરીકે Reference Book તથા માન્યતાપ્રાપ્ત જર્નલના આર્ટીકલ ધ્યાનમાં લેવા. વેબસાઈટ પરથી લીધેલ માહિતીને આધાર પુરાવા તરીકે માન્ય રાખી શકાશે નહી. Reference Book ના મુખપૃષ્ટનો ફોટો તથા જવાબ જે પાના ઉપર હોય તેનો સ્પષ્ટ ફોટોગ્રાફ્સ અરજી સાથે E-mail કરવો.

અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, બેઠક નંબર, વિષય તથા પરીક્ષાનો સમય સ્પષ્ટ દર્શાવવો. અન્યથા અરજી માન્ય રહેશે નહી.


Download